VIVIDH JILLA NA JILLAFER BADLI MATE NA PROVISNAL SENIORETY LIST individual. However, once collected, it is not being treated with the required sensitivity for privacy concerns. Major financial transactions are linked with information collected in Aadhaar. Data leaks are a gold mine for criminals who now use sophisticated hackers. Government departments and various other agencies that collect this information such as banks cannot be trusted to maintain the secrecy of all this collected information. Another case occurred wherein Aadhaar data collected by Reliance Jio was leaked online, and the data may now be widely available to hackers.
The UIDAI confirms more than 200 government websites were publicly displaying confidential Aadhaar data; though removed now, the data leaked cannot be scrubbed from hackers’ databases
2024 LATEST UPDATES
નીચેની લિંક ઉપરથી મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી પોતાનો ઓનલાઇન જિલ્લાફેર બદલીનો હુકમ ડાઉડલોડ કરી શકાશે.
બપોરે ૧ થી ૨ વાગ્યા* સુધીમાં *રાજયકક્ષા નું વેરીફીકેશન* પૂર્ણ કરીને આગળની *સૂચનો અને યાદી મુકાય જશે.*
*સ્થળ પસંદગી* માટે ના રુલ્સ એન્ડ ઇન્ટ્રકશન પણ *નોટિસ બોર્ડ* પર મુકાય જશે
*સીનિયોરીટિ અને અગ્રતા ક્રમાંક* અને *જિલ્લાવાર યાદી* જોવા માટે ની *ઓફિસિયલ વેબસાઇટ* નો ઉપયોગ કરીને જોઈ શકાશે.
*ડેશબોર્ડ* પર અને અન્ય આપેલ સૂચનો મુજબ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
*સ્થળ પસંદગી તા. ૧૦/૧૨/૨૦૨૪ થી તા. ૧૧/૧૨/૨૦૨૪ રાતે ૧૧.૫૯ કલાક* સુધીમાં આપેલ નિયમ મુજબ જ કરવાની રહેશે.
પસંદગીની શાળા મળે તો *ફરજિયાત જ લેવાની હોઈ વિચારીને પસંદગી* કરવાની રહેશે. પછી કોઈ જ હક દાવો કરી શકાશે નહિ.
અગત્યની લીંક
સીનિયોરીટિ અને અગ્રતા ક્રમાંક અને જિલ્લાવાર યાદી જોવા માટે અહીં ક્લિક કરો.
> dpegujarat.in | DPE Primary Teacher Online Badli Camp 2024
> Post Name:: Gujarat Primary Teacher Transfer camp 2024
> Name Of The Organization: Teacher Transfer Portal Gujarat- Dpe Gujarat
> Post: Online Badli Camp 2024
> Apply Mode: Online
> Category: Online Teacher Transfer
> Location: Gujarat
> Official Website: www.dpegujarat.in
- રજીસ્ટ્રેશનમાં નામ અને ફરજના જિલ્લાની વિગતો ભરવામાં થયેલ ભૂલ સુધારવા માટે આપના યુઝરઆઇડી અને પાસવર્ડથી લોગીન થયા બાદ મેનુમાં આપેલ નેમ ચેન્જ, ડિસ્ટ્રિક્ટ ચેન્જ પર ક્લિક કરી સુધારો કરી શકશે.
- જિલ્લા ફેર બદલી માટે તા. ૩૦/૧૧/૨૦૨૪ બાદ કોઈ નવી અરજી કરી શકાશે નહીં પણ બદલી(ઓનલાઇન) માટે પોર્ટલ પર અરજી કરવામાં આવેલ હોય અને અરજી કરવામાં કોઇ ભુલ કે ક્ષતિ રહેલ હોય તથા અરજી ફાઇનલ સબમીટ કરેલ હોય તો, તાઃ- ૦૧/૧૨/૨૦૨૪, (રાત્રે ૧૧-૫૯ કલાક) સુધી ઓનલાઇન અરજીની વિગતોમાં આપના યુઝર આઇડી અને પાસવર્ડની મદદથી પોર્ટલમાં લોગીન થઇ મેનુમાં અનસબમીટ બટન પર ક્લીક કરતાં સુધારો કરી શકાશે. વધુમાં તાઃ- ૦૧/૧૨/૨૦૨૪ પછી જિલ્લા ફેર બદલી (ઓનલાઇન) માટે કરેલ અરજીમાં કોઇ સુધારા કરી શકાશે નહી.